Entertainment
મધુર ભંડારકરની ફિલ્મનું નામ ફરી બદલાયું,પોસ્ટ પ્રોડક્શન અંતિમ તબક્કામાં હવે ‘ધ વાઈવ્ઝ ઓફ બોલિવુડ’ તરીકે થશે રિલીઝ
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર મધુર ભંડારકરની આગામી ફિલ્મનું નામ ફરી એકવાર બદલવામાં આવ્યું છે. પહેલા આ ફિલ્મનું નામ ‘ધ વાઈવ્ઝ’ રાખવામાં આવ્યું...