Sports
આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ T20: 3 દિવસ પહેલાં જ પાકિસ્તાનને હરાવી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યું, હવે લખનઉમાં મુકાબલો
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો પ્રારંભ આજે લખનઉના ઈકાના સ્ટેડિયમથી થશે. પ્રથમ T20 મેચ સાંજે 7 વાગ્યાથી...