India
વડાપ્રધાન મોદીને પત્ર લખીને એલ. મુરુગને વ્યક્ત કરી પદ છોડવાની ઇચ્છા, જાણો શું છે કારણ
કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળના સંભવિત ફેરબદલની અટકળો વચ્ચે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને પોતાના મંત્રીપદેથી મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી છે....