Entertainment
‘ચલતે ચલતે’થી ‘ઇન્હીં લોગોને’ સુધી, મીના કુમારીની યાદગાર ‘પાકીઝા’ને મળ્યું નવું જીવન, 4Kમાં થઈ રિસ્ટોર
મીના કુમારી અભિનિત અને ભારતીય સિનેમાની યાદગાર ફિલ્મોમાં સ્થાન ધરાવતી ‘પાકીઝા’ હવે નવા અવતારમાં દર્શકો સામે આવવા તૈયાર છે. 1972માં રિલીઝ થયેલી...