National
24 દિવસના આંદોલન પછી સરકાર નરમ પડી: JSSC-CGL સહિત TDPLની 2014થી લેવાયેલી પરીક્ષાઓ રદ, નવી પારદર્શક વ્યવસ્થા બનાવાશે
ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ સામે છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે હેમંત સોરેન સરકારે મોટો નિર્ણય લીધો છે....