Gujarat
સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં દેશ-વિદેશથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આજે બાપાની 227મી જન્મજયંતિની અત્યંત ભક્તિભાવ અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી...