National
ચીને કૈલાશ માનસરોવર યાત્રા પર લગાવી રોક? ભારતીય શ્રદ્ધાળુઓમાં નિરાશા, હજારો પરમિટ પેન્ડિંગ
હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાં ગણાતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ચીન સરકારે લીધેલા તાજેતરના નિર્ણયથી ભારતીય શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા ફેલાઈ છે. અહેવાલો...