National
વંદે માતરમ પર ભાજપ-કોંગ્રેસ આમનેસામને, ખડગેનો સવાલ- ‘18 વર્ષથી આ જ રીતે ગાતા હતા, ત્યારે અપરાધ નહોતો?’
નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે 15 ઓગસ્ટે યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસના ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન વંદે માતરમ્ ગાનને લઈને શરૂ થયેલો રાજકીય વિવાદ હવે...