SURAT
ભેજાબાજોનો ખેલ કે સિસ્ટમની મોટી ચૂક? 15 હજાર કમાતા વૃદ્ધને 975 કરોડ ભરવાની નોટિસ, બોગસ કંપનીના ડિરેક્ટર હોવાનું સામે આવ્યું
ડિજિટલ ઈન્ડિયાના યુગમાં ટેકનોલોજી અને ઓનલાઈન સિસ્ટમથી સરકારી કામગીરી સરળ અને પારદર્શક બનાવવાના દાવા વચ્ચે સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે....