SURAT
સુરતમાં 31 જુલાઈએ અતિભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખી જોખમી હોર્ડિંગ્સ હટાવાયા, શાળામાં રજાની હાલ કોઈ જાહેરાત નહીં
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે. રાજ્યમાં એકસાથે ચાર શક્તિશાળી હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં આગામી છ દિવસ સુધી ભારેથી...