Entertainment
IMAX પર બનેલી The Odysseyએ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, બે દિવસમાં ભારતમાં 39.4 કરોડની કમાણી
હોલિવુડના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન ફરી એકવાર પોતાના ભવ્ય સિનેમેટિક વિઝનથી દુનિયાભરના દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં સફળ રહ્યા છે. તેમની મચઅવેટેડ ફિલ્મ The Odysseyએ...