India
જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં દિલ દહોળતી ઘટના: “પપ્પા મળ્યા તો હાથ પકડી લીધો મમ્મી અને ભાઈ લાપતા, નાનીનું મોત” બાળકીનો કંપારી છૂટી જાય એવો વર્ણન
મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના નર્મદા નદી પર આવેલા બર્ગી ડેમ વિસ્તારમાં થયેલી ભયાનક ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો છે. પ્રવાસીઓથી ભરેલી...