Gujarat
ડિજિટલ જનગણનામાં જોડાયા હર્ષ સંઘવી અને મુકેશ દલાલ, OTP સુરક્ષાને લઈને આપ્યું ખાસ માર્ગદર્શન
દેશભરમાં શરૂ થયેલી “જન ગણના-2027” પ્રક્રિયામાં હવે ડિજિટલ ભાગીદારીને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગુજરાતના ગૃહમંત્રી Harsh Sanghavi અને સુરતના સાંસદ Mukesh Dalalએ...