SURAT
ખાડીનું પાણી ઓસર્યું, હવે સુરત સામે રોગચાળાનું સંકટ; 15 મેડિકલ કેમ્પ શરૂ, ચામડીના રોગના 825 કેસ નોંધાયા
ગત અઠવાડિયે સુરતમાં પડેલા ધોધમાર વરસાદ અને ખાડી પૂરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં...