National
યમુના એક્સપ્રેસવે પર દિલ્હીથી મહોબા જતી બસમાં ભીષણ આગ, 9 લોકો હોમાયા, PM મોદી-રાષ્ટ્રપતિ મુર્મુએ વ્યક્ત કર્યું દુઃખ
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર બુધવારે મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હીથી મહોબા જઈ રહેલી સ્લિપર બસમાં અચાનક...