National
સરકારી હોસ્પિટલો અને જન ઔષધિ કેન્દ્રોમાં દવાઓની અછતનો મુદ્દો, સરકારનો દાવો-સપ્લાય ચેઇન મજબૂત કરવા સતત મોનિટરિંગ
સરકારી હોસ્પિટલો અને જન ઔષધિ કેન્દ્રોમાં આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જાહેર આરોગ્ય...