Gujarat
ગુજરાતને મળ્યો 2030 કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ-બેટન, હર્ષ સંઘવીએ કહ્યું- ‘વિશ્વ સમક્ષ ભારતની શક્તિ બતાવવાનો અવસર’
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન રવિવારે થયું. આ સમારોહ દરમિયાન ભારત માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ સર્જાઈ...