World
મિનેસોટાની ખાણથી આયોવાના પ્લાન્ટ સુધી, ભારતીય કંપની અમેરિકામાં બનાવશે સંપૂર્ણ સ્ટીલ સપ્લાય ચેઇન
ભારતીય બિઝનેસ ગ્રૂપ એસ્સાર અમેરિકામાં અત્યાર સુધીના સૌથી મોટા સ્ટીલ પ્રોજેક્ટ્સ પૈકીનો એક સ્થાપવા જઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ...