India
પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2026 જાહેર, ભારતને 176મો ક્રમ મળતા વધ્યાં સવાલો, હવા અને પર્યાવરણ સુધારવા મોટા પડકાર
આજના સમયમાં દરેક દેશ માટે આર્થિક વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું સૌથી મોટો પડકાર બની ગયો છે. વિકાસ, ઉદ્યોગો અને વધતા શહેરીકરણ...