Gujarat
રથયાત્રામાં હાથી બનશે હાઇટેક! 360° કેમેરા અને GPSથી રહેશે નજર, હાથી રૂટ છોડશે તો તરત એલર્ટ મળશે!
1986થી શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા આવનાર 16 જુલાઈના રોજ નીકળવાની છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને આ વર્ષે સુરક્ષા...