Surat Main
સુરતમાં નાનપુરામાં એકલા રહેતા 84 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યાથી ચકચાર, ઘરને બહારથી તાળું મારી હત્યારો ફરાર
સુરતના નાનપુરા વિસ્તારમાં એક ફ્લેટમાં 84 વર્ષીય વૃદ્ધ મહિલાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મહિલાની ગળું દબાવી અને...