Business
શેરબજારમાં ભૂકંપ: ટ્રમ્પની ધમકી અને નવી જંગની આશંકાથી સેન્સેક્સ 900 અંક તૂટ્યો, રોકાણકારોમાં ગભરાટ
આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી જતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા આપવામાં આવેલી કડક ચેતવણીઓ બાદ ભારતીય શેરબજારમાં ભારે કંપન...