National
50-60% ડિસ્કાઉન્ટ બતાવીને ગ્રાહકોને નહીં કરી શકાય ગેરમાર્ગે, સરકાર લાવી નવા ઈ-કોમર્સ નિયમો
ઓનલાઈન શોપિંગ કરતા કરોડો ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ઓફરોથી...