Gujarat
નેપાળ પૂરમાં અમદાવાદના કોઈ પ્રવાસી ફસાયા છે? જાણ કરો, કલેક્ટર કચેરીએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની ઘટના બાદ અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ બન્યું...