Entertainment
NEET વિવાદ પર બોલવું વિશાલ દદલાનીને પડ્યું ભારે? ‘ઇન્ડિયન આઇડલ’માંથી બહાર કરાયા હોવાની અટકળો વચ્ચે ગાયકે તોડી ચુપ્પી
જાણીતા ગાયક અને સંગીતકાર Vishal Dadlani છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં છે. NEET પરીક્ષા પેપર લીક મુદ્દે આપેલા નિવેદન...