SURAT
સુરત સિવિલમાં મંત્રીની રેડ બાદ મોટું એક્શન, સુરત સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારિત્રી પરમારની તાત્કાલિક બદલી, ડૉ. પારૂલ વડગામાને નવો ચાર્જ
ગાંધીનગર,તા.16: ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તાજેતરની સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતના ઘેરા પડઘા પડ્યા છે. હોસ્પિટલની કામગીરી અને વ્યવસ્થામાં ગંભીર બેદરકારી...