National
પંઢરપુર મંદિર દર્શનથી પરત ફરી રહેલા ભક્તો પર કાળ તૂટી પડ્યો, પિકઅપ કૂવામાં પડતાં 14નાં મોત
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલા પંઢરપુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 શ્રદ્ધાળુઓના કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે....