Sports
2025 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટને છોડી કેપ્ટનશીપ, હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ, સ્મૃતિ મંધાના બની શકે કેપ્ટન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. તેણે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાણકારી...