National
ઝારખંડની કોલસાની ખાણમાં ઢગલો ધસી પડતાં 6 લોકો દટાયા, સારવાર દરમિયાન 3નાં મોત
ઝારખંડના બોકારો જિલ્લામાં કોલસાની ખાણમાં મોટો અકસ્માત સર્જાયો છે. ગુરુવારે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL)ની કથારા કોલસાની ખાણમાં અચાનક કોલસાનો મોટો ઢગલો ધરાશાયી...