Gujarat
ગુજરાતમાં CNG ફરી મોંઘું થયું: એક મહિનામાં બીજીવાર ભાવ વધારો, કિલોદીઠ રૂ.3.75નો વધારો, 17 ઓગસ્ટથી નવા ભાવ લાગુ
ગુજરાતમાં CNG વાહનચાલકો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કિલોદીઠ રૂ.3.75નો મોટો વધારો જાહેર કર્યો...