National
‘નાગરિકતાનો નિર્ણય નિષ્પક્ષ રીતે જ થવો જોઈએ’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટાવ્યો, 27 કેસ ફરી ટ્રિબ્યુનલને મોકલાયા
સુપ્રીમ કોર્ટે આસામમાં વિદેશી જાહેર કરાયેલા 27 લોકોને મોટી રાહત આપતા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વ્યક્તિ...