National
SIR વિવાદ વચ્ચે જસ્ટિસ ધુલિયા બોલ્યા, ‘નાગરિકતા નક્કી કરવાની સત્તા ચૂંટણી પંચ પાસે નથી’
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સુધાંશુ ધુલિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું...