Gujarat
કોળી સમાજના CMની માગ વચ્ચે ગેનીબેન ઠાકોરનું નિવેદન, કહ્યું- મુખ્યમંત્રી કોઈ એક સમાજમાંથી જ બને તે જરૂરી નથી
ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની માગણીને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. ભાજપના કેટલાક નેતાઓ દ્વારા આ માગણીને સમર્થન આપવામાં આવી રહ્યું...