Education
સોશિયલ મીડિયા પર અફવાથી વિદ્યાર્થીઓ ચિંતિત, CBSE 12માંનુ રિઝલ્ટ મે મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના
CBSE બોર્ડના ધોરણ 12ના પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દરરોજ લાખો વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ ચેક કરી...