World
મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને મળશે ઈઝરાયલનું સર્વોચ્ચ નાગરિક વીરતા સન્માન
ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક વીરતા સન્માન ‘પ્રેસિડેન્શિયલ...