India
તમિલનાડુ ભાજપમાં મોટો ફેરફાર: કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારાયું,અધ્યક્ષ પદથી વિદાય બાદ રાજકીય ચર્ચાઓ તેજ
તમિલનાડુની રાજનીતિમાં ભાજપના સૌથી ચર્ચિત અને આક્રમક ચહેરા ગણાતા કે. અન્નામલાઈએ રાજ્ય ભાજપ અધ્યક્ષ પદેથી આપેલું રાજીનામું પાર્ટી હાઈકમાન્ડે સ્વીકારી લીધું છે....