Gujarat
ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો સિહોર સુધી: 2 બુટલેગર ઝડપાયા, સાડા ચાર પેટી દારૂનો નાશ કરાયો, આજે 3નાં મોત: મૃત્યુઆંક 12 પર પહોંચ્યો
ભાવનગરમાં નકલી દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થતાં સ્થિતિ વધુ ગંભીર બની છે. આજે 22 ઓગસ્ટે એક જ દિવસમાં...