Gujarat
નેત્રંગ પોલીસે ડ્રોનથી જંગલમાં શોધી 3 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા, 9.72 લાખનો મુદ્દામાલ કબજે
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. ડેડિયાપાડા તરફથી...