Entertainment
ધ્યાન શિબિરમાં ગયેલી કન્નડ અભિનેત્રીના ફ્લેટમાં 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
બેંગલુરુના આરઆર નગર વિસ્તારમાં આવેલી કન્નડ અભિનેત્રી કૃષિ થાપંડાના ફ્લેટમાંથી 45 વર્ષીય વૈશાખ ઉપાધ્યાયનો મૃતદેહ લટકતી હાલતમાં મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી...