Entertainment
આસામના પૂર પીડિતોની મદદે સલમાન ખાન, ‘Being Human’ દ્વારા શરૂ કરાઈ રાહત કામગીરી, ભોજનથી લઈને પુનઃનિર્માણ સુધીની યોજના
આસામમાં આવેલા વિનાશક પૂરના કારણે લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને હજારો પરિવારોને પોતાના...