National
ઉબકા આવે છે’ કહી ટેક્સી રોકાવી…પછી થાણેના ગુજરાતી ઉદ્યોગપતિએ બાંદ્રા-વર્લી સી લિંક પરથી દરિયામાં ઝંપલાવ્યું
મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર શુક્રવારે એક દુઃખદ ઘટના બની હતી. મૂળ ગુજરાતના અને હાલ થાણેમાં રહેતા 51 વર્ષીય બિઝનેસમેન ભાવેશ નવીનચંદ્ર...