National
ત્રણ પ્રદેશોમાં શાંતિપૂર્ણ મતદાન, આસામ આગળ, કેરલ-પુડુચેરીમાં પણ મતદારોનો ઉત્સાહ, સવારે 11 વાગ્યા સુધી સારો ટર્નઆઉટ
આસામ, કેરલ અને પુડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્રણેય પ્રદેશોમાં કુલ 296 બેઠકો માટે...