Gujarat
અષાઢી બીજે ગુજરાતમાં નીકળશે 230 રથયાત્રા, જગન્નાથજીની 149મી રથયાત્રા માટે અમદાવાદમાં 31 હજાર પોલીસ સાથે લોખંડી બંદોબસ્ત
અમદાવાદમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા ભવ્ય રીતે નીકળવાની છે. આ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી...