Gujarat
ગુજરાતમાં ભારતનો ‘આર્ટિફિશિયલ સૂર્ય’ ટ્રાયલમાં પાસ, સૂર્યના કેન્દ્ર કરતાં પણ વધુ ગરમ પ્લાઝમા સાથે મોટું પગલું
ભારત સ્વચ્છ અને લાંબા ગાળે ટકાઉ ન્યુક્લિયર ફ્યુઝન ઊર્જા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં આવેલા ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR)...