Entertainment
લવ, લાફ્ટર અને ફેમિલી બોન્ડિંગ, સોશિયલ મીડિયા પર છવાયો સેઠી પરિવાર: ક્યૂટ સ્વાગતનો વીડિયો ચર્ચામાં
બોલિવુડની જાણીતી અભિનેત્રી અને ‘કોમેડી ક્વીન’ તરીકે ઓળખાતી અર્ચના પૂરન સિંહનો પરિવાર હંમેશા પોતાના મસ્તીભર્યા અને પ્રેમાળ અંદાજ માટે ચર્ચામાં રહે છે....