Gujarat
સોનમ વાંગચુકના સમર્થનમાં ગુજરાતમાં ઉગ્ર વિરોધ, અમદાવાદમાં પોલીસ કાર્યવાહી તો સુરત-જૂનાગઢ-ભાવનગરમાં હલ્લાબોલ
દિલ્હીના જંતર-મંતર ખાતે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનની અસર હવે ગુજરાતમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. NEET પેપર...