India
સબરીમાલા-FGM સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, કહ્યું – ધર્મની વિવિધતા બચાવવી જરૂરી
ધાર્મિક પરંપરાઓ અને બંધારણીય અધિકારો વચ્ચે ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે જણાવ્યું...