સુરતમાં આમ આદમી પાર્ટીએ (AAP) 27 બેઠકો પર જીત (WON) મેળવી છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ આપ સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે. 26 ફેબ્રુઆરીએ કેજરીવાલ અને મનીષ સિસોદીયા સુરત આવશે. સુરતમાં આપને વધુ બેઠકો પર જીત મળતા કેજરીવાલ રોડ શો કરશે. સુરતમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejrival) ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી છે. ત્યારે હવે 26 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવે તેવી ચર્ચા વહેતી થઈ છે. આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા છે.
આમ આદમી પાર્ટીનો આ વોર્ડમાં થયો વિજય
- વોર્ડ નમ્બર 2 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 3 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 4 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 5 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 7 માં 2 આપની પેનલ
- વોર્ડ નમ્બર 8 માં 1 આપની પેનલ
- વોર્ડ નમ્બર 16 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 17 માં આપની પેનલ
કયા વોર્ડમાં કોની પેનલ ?
- વોર્ડ નમ્બર 1 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 2 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 3 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 4 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 5 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 6 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 7 માં 2 ભાજપ- 2 આપની પેનલ
- વોર્ડ નમ્બર 8 માં 3 ભાજપ-1 આપની પેનલ
- વોર્ડ નમ્બર 9 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 10 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 11 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 12 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 13 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 14 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 15 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 16 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 17 માં આપની પેનલ
- વોર્ડ નમ્બર 18 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 19 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 20 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 21 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 22 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 23 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 24 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 25 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 26 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 27 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 28 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 29 માં ભાજપની પેનલ
- વોર્ડ નમ્બર 30 માં ભાજપની પેનલ