Charchapatra

સુરત સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન


સુરત મેટ્રોનું સેન્ટ્રલ જંકશન સ્ટેશન મક્કાઈ પુલ-કાદરશાની નાળ વિસ્તારમાં આવે છે, એ મહત્વનું મેટ્રોનું મધ્યબિંદુ છે. અને તે સ્વામિ વિવેકાનંદ સ્ટેચ્યુ સર્કલની નજીક હોવાથી એને ‘‘સ્વામિ વિવેકાનંદ સર્કલ’’અથવા ‘‘એસ.વી. સર્કલ’’પણ થાય, તો એ રીતે પણ એક મહાન નામ એની સાથે જોડાય તો એ વધારે યોગ્ય અને ગૌરવભર્યું ગણાય. તો સુરતનાં રાજપુરુષો, સત્તાવાળાઓ આ અંગે એકમતે રજૂઆત કરે અને કાદરશાની નાળની જગ્યાએ બે માથી કોઈ પણ એક મહાન દેશભક્તનું નામ અને સાથે જોડે એ જરૂરી છે. હજુ મોડું થયું નથી, આ કામ ચોક્કસ જ થઈ શકે.
સુરત. – ભદ્રેશ શાહ

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top