તમે ન ભણ્યા હોત તો ખેતી કરી શાકભાજીને ફળફુલ ઉગાડત. ભણીને ખેતી કરે, ખેતીનું ભણી ખેતી કરે. આપણા દેશમાં અનાજને શાકભાજી થાય છે. જે વસ્તુમા વધારે રૂપિયા મળે લોકો તેની ખેતી વધારે કરે. ઘણા એક પૈસાનું કામ કરતા નથી ને બે ચાર પૈસાનું ખાય જાય છે. તેવાએ ખરેખર પોતાની નહી તો બીજાની ખેતી કરવા લાગી જવું જોઇએ. આપણા દેશમાં ખેતી સિવાય બીજો નંબર આવે છે કારખાના ગૃહ ઉદ્યોગ, જેઓ પાસે જમીન નથી તેઓ ઘેરે કઇને કંઇ કરતા રહેશે.
સુરત – હસમુખ નલીયાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.